ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કોને 'ઉભયાન્વયી' તરીકે પણ ઓળખવામાં આવે છે ? નિપાત અનુગો નામયોગી સંયોજક નિપાત અનુગો નામયોગી સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સંખ્યામેળ છંદ છે ? હરિગીત સવૈયા અનુષ્ટુપ ચોપાઈ હરિગીત સવૈયા અનુષ્ટુપ ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ વિભક્તિ 'છુટા પાડવાનો ભાવ' દર્શાવે છે ? કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી ? વિધ્યર્થ સામાન્ય આજ્ઞાર્થ હેત્વર્થક વિધ્યર્થ સામાન્ય આજ્ઞાર્થ હેત્વર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ,સ,સ,સ.' કયા છંદનું બંધારણ છે ? ઇન્દ્રવંશા માલિની તોટક વંશસ્થ ઇન્દ્રવંશા માલિની તોટક વંશસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP