ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વડ’ કયા પ્રકારની સંજ્ઞા છે ? વ્યક્તિવાચક સમૂહવાચક જાતિવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક સમૂહવાચક જાતિવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ’’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કલ્પવૃક્ષ બોધિવૃક્ષ પરમવૃક્ષ કામધેનુ કલ્પવૃક્ષ બોધિવૃક્ષ પરમવૃક્ષ કામધેનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “ફક્ત દસ મિનિટમાં આવી જાઓ'' - આ વાક્યમાં નિપાત જણાવો. ફક્ત મિનિટમાં દસ આવી ફક્ત મિનિટમાં દસ આવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’’ અલંકાર જણાવો. અર્થા ઉપમા પ્રાસનું પ્રાસ અંત્યાનુપ્રાસ અર્થા ઉપમા પ્રાસનું પ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? વનવાસ પાપપુણ્ય સ્નેહાધી દેશપ્રેમ વનવાસ પાપપુણ્ય સ્નેહાધી દેશપ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP