ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હાથચાલાકી તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી દ્વિગુ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ. ગામ જ રહી બસ ગામ જ રહી બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : આ ઈન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન. રૂપક અનન્વય શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય શ્લેષ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી ? અદ્વૈત-દ્રૈત આસ્તિક-નાસ્તિક જયેષ્ઠ-ભાદ્રપાદ અથ-ઈતિ અદ્વૈત-દ્રૈત આસ્તિક-નાસ્તિક જયેષ્ઠ-ભાદ્રપાદ અથ-ઈતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : સાચી સલાહ મુજને, સખી ! આપતી તું. મનહર વસંતતિલકા મંદાક્રાન્તા હરિગીત મનહર વસંતતિલકા મંદાક્રાન્તા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP