ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરીચીત પરીચિત પરિચીત પરિચિત પરીચીત પરીચિત પરિચીત પરિચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે' શરતવાચક સમુચ્યવાચક પરિમાણવાચક અવતરણવાચક શરતવાચક સમુચ્યવાચક પરિમાણવાચક અવતરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડયુમાનો પ્રભાવ દેખાય છે ? ધૂમકેતુ કનૈયાલાલ મુનશી દિનકર જોષી પન્નાલાલ પટેલ ધૂમકેતુ કનૈયાલાલ મુનશી દિનકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : સર્વજ્ઞ દ્વંદ્વ ઉપપદ દ્વિગુ તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ દ્વિગુ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો. કાંકરો નાખવો નડતર દૂર કરવું ઝીણા પથ્થર નાંખવા કાંકરા ફેંકવા અડચણ ઉભી કરવી નડતર દૂર કરવું ઝીણા પથ્થર નાંખવા કાંકરા ફેંકવા અડચણ ઉભી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP