• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કઈ જોડણી સાચી ?

કિર્તિ
કીર્તિ
કીતિ
કિર્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કઈ જોડણી સાચી ?

મ્યુનીસીપાલીટી
મ્યૂનીસીપાલીટી
મ્યુનિસિપાલિટી
મ્યુનિસિપાલીટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ કયો સાચો ?

ટોળાં
ટોળું
ટોળકી
ટોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'માતાપિતા' કયો સમાસ છે ?

તત્પુરુષ
બહુવ્રીહી
દ્વિગુ
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે ?

ઉર્દુ
અંગ્રેજી
અરબી-ફારસી
હિન્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 62
  • 63
  • 64
  • 65
  • 66
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ચેઈન રૂલ (Chain Rule) અલંકાર GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) રૂઢિપ્રયોગ (Idiom) ગુજરાતી સાહિત્ય (Gujarati literature) GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US