ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વલ્લભભાઈનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં થયો હતો' - આ વાક્યનો પ્રકાર કયો છે ? સાદું વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય પ્રેરક વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય પ્રેરક વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? હરિણી મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણીવાળુ શબ્દજૂથ કયું છે ? શૌર્યતા, જીંદગી સંન્યાસી, પુનરુચ્ચાર નિરાભિમાની, દ્વિતિય પૃથ્થકરણ, મિલ્કત શૌર્યતા, જીંદગી સંન્યાસી, પુનરુચ્ચાર નિરાભિમાની, દ્વિતિય પૃથ્થકરણ, મિલ્કત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? જવાબ ભૂલ તેથી નહીં જવાબ ભૂલ તેથી નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મંદ' નો નજીકનો સમાનાર્થી કયો ? પોચું ઢીલું સ્થિર ધીમું પોચું ઢીલું સ્થિર ધીમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP