ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાહોશ' નો નજીકનો સમાનાર્થી કયો ? આળસુ પાવરધો હોંશિયાર કાર્યકુશળ આળસુ પાવરધો હોંશિયાર કાર્યકુશળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રવિન્દ્ર' શબ્દની સંધિ છૂટી પાડો. કયું સાચું ? રવિ + ઊન્દ્ર રિવિ + ઈન્દ્ર રવી + ઈન્દ્ર રવિ + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રિવિ + ઈન્દ્ર રવી + ઈન્દ્ર રવિ + ઇન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વાક્ય બેહૂદું છે ? હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વાક્ય સાચું ? દરેક વિદ્યાર્થીને... દરેક વિદ્યાર્થીઓને... દરેક-દરેક વિદ્યાર્થીઓને દરેકે વિદ્યાર્થીઓને... દરેક વિદ્યાર્થીને... દરેક વિદ્યાર્થીઓને... દરેક-દરેક વિદ્યાર્થીઓને દરેકે વિદ્યાર્થીઓને... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી છે ? આશીર્વાદ આશીરવાદ આર્શીવાદ આશીવાર્દ આશીર્વાદ આશીરવાદ આર્શીવાદ આશીવાર્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP