ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજકોટ જિલ્લામાં આવેલ જેતપુરમાં સાડીના રંગકામ માટે કઈ નદીનું પાણી વપરાય છે ? આજી ભાદર માલણ ફોફળ આજી ભાદર માલણ ફોફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી કાળ દરમિયાન વિવિધ હોદ્દા / વિભાગ સંદર્ભે અયોગ્ય જોડ શોધો. દરેક કરણના વડા-મહામાત્ય મંડલના વડા-મહામંડલેશ્વર સ્થાનિક અધિકારી-કુમારામાત્ય સેનાપતિ-દંડનાયક દરેક કરણના વડા-મહામાત્ય મંડલના વડા-મહામંડલેશ્વર સ્થાનિક અધિકારી-કુમારામાત્ય સેનાપતિ-દંડનાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર ક્યા જિલ્લામાં આવેલું છે ? અમરેલી બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક ક્યા જિલ્લામાં આવેલ છે ? મહીસાગર સુરેન્દ્રનગર કચ્છ પાટણ મહીસાગર સુરેન્દ્રનગર કચ્છ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) છોટે સરદાર તરીકે કયા મુખ્યમંત્રી ઓળખાય છે ? અમરસિંહ ચૌધરી ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી ચીમનભાઈ પટેલ ઘનશ્યામ ઓઝા માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP