ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ? બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદારની હડતાલ દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદારની હડતાલ દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટિશકાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્યમથક કયું હતું ? અમદાવાદ સુરત ખેડા વડોદરા અમદાવાદ સુરત ખેડા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ? સંગ યુન હ્યુ એન ત્સાંગ ચા મીન ફાહ્યાન સંગ યુન હ્યુ એન ત્સાંગ ચા મીન ફાહ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો ? સિધ્ધરાજ કર્ણદેવ ભીમદેવ મૂળરાજ સિધ્ધરાજ કર્ણદેવ ભીમદેવ મૂળરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? મોહનલાલ પંડ્યા વામનરાવ મુકાદમ નરહરી પરીખ દ્વારકાદાસ તલાટી મોહનલાલ પંડ્યા વામનરાવ મુકાદમ નરહરી પરીખ દ્વારકાદાસ તલાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP