ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો ? ઈ.સ. 1961-1963 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1960-1961 ઈ.સ. 1961-1963 ઈ.સ. 1860-1863 ઈ.સ. 1861-1862 ઈ.સ. 1960-1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અલાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે ? રણમલચરિત કાન્હદડે પ્રબંધ સુરત સંગ્રામ રેવંતગિરિ રાસુ રણમલચરિત કાન્હદડે પ્રબંધ સુરત સંગ્રામ રેવંતગિરિ રાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ? સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય આપેલ પૈકી કોઇ નહી ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કોંગ્રેસ સાથે વિરોધ આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય આપેલ પૈકી કોઇ નહી ભારત છોડો ચળવળમાં ભાગ લેવા સારૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ? શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી જગતરામ દવે શ્રી ઘેલુભાઈ નાયક શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર શ્રી નારાયણ મલ્હાર જોશી શ્રી જગતરામ દવે શ્રી ઘેલુભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાંત-પ્રદેશ ભાગ-સીમાં હતો ? સૌરાષ્ટ્ર આસામ કચ્છ હૈદરાબાદ સૌરાષ્ટ્ર આસામ કચ્છ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP