ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કચ્છના દરિયાકાંઠે સમુદ્રવેપાર વિક્સે તે સારૂં રા ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી ક્યાં બંદરનો વિકાસ કરવામાં આવ્યો ?

કંડલા
જખાઉ
મુન્દ્રા
માંડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાંચમી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?

ધ્રુવાસેના -I
ધરાસેના -II
દ્રોણાસિંહમા
સેનાપતિ ભટ્ટાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા ભારતીય પૂરાતત્વવિદને ફાળે જાય છે ?

એસ.આર.રાવ
આર.એસ. બિસ્ત
બી.બી. લાલ
બી. એન. મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP