ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? ચક્રધ્વજ રામસિંહ ચંપત રાય રાઉ કરણસિંહ ચક્રધ્વજ રામસિંહ ચંપત રાય રાઉ કરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમાજકલ્યાણની પ્રવૃત્તિને વધુ વ્યાપક બનાવવા સમાજ કલ્યાણ બોર્ડની રચના કયારે કરવામાં આવી ? 1963 1953 1951 1957 1963 1953 1951 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તક્ષશિલાના ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે. મથુરા શૈલી ગાંધાર શૈલી દ્રવિડ શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી મથુરા શૈલી ગાંધાર શૈલી દ્રવિડ શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ? કુલીજખાન શિહાબુદિન અહમદખાન મિર્ઝા અબ્દુલ રહીમખાન મિર્ઝા અઝીઝ કોકા કુલીજખાન શિહાબુદિન અહમદખાન મિર્ઝા અબ્દુલ રહીમખાન મિર્ઝા અઝીઝ કોકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. આપેલ તમામ ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ? ચૌરીચોરા સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ ચૌરીચોરા સાયમન કમિશન જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP