ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા/ આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે ? સમુદ્રગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં હર્ષ અશોક સમુદ્રગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં હર્ષ અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ. રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. ભારતીય સંઘમાં જોડાયા રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. ભારતીય સંઘમાં જોડાયા રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? આચાર્ય નાગાર્જુન વલ્લભાચાર્ય કલકાચાર્ય શંકરાચાર્ય આચાર્ય નાગાર્જુન વલ્લભાચાર્ય કલકાચાર્ય શંકરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ? આપેલ બંને હ્યુ એન સંગ આપેલ માંથી કોઈ પણ નહીં ઇત્સિંગ આપેલ બંને હ્યુ એન સંગ આપેલ માંથી કોઈ પણ નહીં ઇત્સિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ફ્રાન્સ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સૌથી પહેલી વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી ? મુસલીપટ્ટમ્ સુરત કલકત્તા પોંડિચેરી મુસલીપટ્ટમ્ સુરત કલકત્તા પોંડિચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP