ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત' પુસ્તકના લેખક કોણ છે ? વસંત શિંદે કે.એમ. મુનશી એસ.કે.મલીક જે.જે.ન્યુબૌર વસંત શિંદે કે.એમ. મુનશી એસ.કે.મલીક જે.જે.ન્યુબૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરી સ્તૂપ ___ ના શાસનકાળ દરમિયાન બંધાયો હતો. ખેંગાર-1 સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી રુદ્રસેન ખેંગાર-1 સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી રુદ્રસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધાર અને મથુરા શૈલીની કળા નીચેના પૈકી કોના યુગમાં શરૂ થઈ હતી ? અશોક કનિષ્ક સમુદ્રગુપ્ત હર્ષ અશોક કનિષ્ક સમુદ્રગુપ્ત હર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યા શરૂ કરવામાં આવી ? ભાવનગર વડોદરા રાજકોટ અમદાવાદ ભાવનગર વડોદરા રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ? નાસુરુદ્દીન અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો મુઝફ્ફરશાહ બીજો નાસુરુદ્દીન અહમદશાહ કુતુબુદ્દીન અહમદશાહ મહંમદ બેગડો મુઝફ્ફરશાહ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP