ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ? ચુનીલાલ આશારામ ભાવસાર સાંકળચંદ પટેલ અમૃતલાલ ઠક્કર જુગતરામ દવે ચુનીલાલ આશારામ ભાવસાર સાંકળચંદ પટેલ અમૃતલાલ ઠક્કર જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જમાદાર કેરી કયાંની વખણાય છે ? વલસાડ તલાલા વાંસદા મહુવા વલસાડ તલાલા વાંસદા મહુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ હંસાઉલી-અસાઈત ઠાકર પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ હંસાઉલી-અસાઈત ઠાકર પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 10-11માં શતકથી 14મી શતક સુધી બોલાતી ગુજરાતી ભાષાને ઉમાશંકર જોષીએ કયા નામથી ઓળખાય છે ? અપભ્રંશ મારુ ગુર્જર ગુર્જર અપભ્રંશ પશ્ચિમ રાજસ્થાની અપભ્રંશ મારુ ગુર્જર ગુર્જર અપભ્રંશ પશ્ચિમ રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાંચીના સ્તૂપમાં કેટલા સિંહવાળું સિંહર્દશ્ય છે ? પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP