ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જુનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાના પારખાં કરેલા ? રા'નવઘણ રા'કવાત રા'માંડલિક રા’દેઘણ રા'નવઘણ રા'કવાત રા'માંડલિક રા’દેઘણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મ સભાના સ્થાપક જણાવો. દુર્ગારામ મહેતા રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? દલપતરામ નર્મદશંકર દુર્ગારામ મહેતા મહિપતરામ દલપતરામ નર્મદશંકર દુર્ગારામ મહેતા મહિપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત કયારથી થઈ હતી ? 1924 1926 1930 1928 1924 1926 1930 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટીશ કાળના ચૂના-રેતીના મિશ્રણથી બનેલા શિલ્પો ___ પ્રકારના છે. ઈવાઝ ધધક સ્કુટો ઝેકરબા ઈવાઝ ધધક સ્કુટો ઝેકરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP