ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં હતાં ?

ભાનુગુપ્ત
સ્કંદગુપ્ત
સમુદ્રગુપ્ત
કુમારગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ?

અંગ્રેજ - ડચ
મુગલ - મરાઠા
અંગ્રેજ - મરાઠા
અંગ્રેજ - ફ્રેન્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ?

બંગભંગ
સાઈમન કમિશન વિરોધી લડત
હોમરૂલ
અસહકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP