ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? ધર્મપાલ નંદિપાલ સૂર્યસેન પૂર્ણસેન ધર્મપાલ નંદિપાલ સૂર્યસેન પૂર્ણસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ? નારાયણ ચંદાવરકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર મહાત્મા ફૂલે આર.જી.ભંડારકર નારાયણ ચંદાવરકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર મહાત્મા ફૂલે આર.જી.ભંડારકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? એલ.એન.સિંહા સી.કે.દફતરી સોલી સોરાબજી એમ.સી.સેતલવાડ એલ.એન.સિંહા સી.કે.દફતરી સોલી સોરાબજી એમ.સી.સેતલવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ? શ્રદ્ધાનંદ લાલા લજપતરાય સ્વામી દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ શ્રદ્ધાનંદ લાલા લજપતરાય સ્વામી દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ? શમ્શુદ્દીન ઈલ્તુતમિશ સિકંદર લોદી ગ્યાસુદીન તુઘલક ગ્યાસુદ્દીન બલ્બન શમ્શુદ્દીન ઈલ્તુતમિશ સિકંદર લોદી ગ્યાસુદીન તુઘલક ગ્યાસુદ્દીન બલ્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP