ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ?

લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી
ચૌરીચૌરાની ઘટનાથી
સરકારશ્રી સાથે સમાધાન થવાથી
સરકાર દ્વારા દમન શરૂ કરવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ?

1935
1930
1932
1931

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP