રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - માથે લેવું

જવાબદારીમાંથી છૂટી જવું
ગુનો કબૂલ કરવો
માથા પર વજન ઉપાડવું
જવાબદારી સંભાળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આંદોલિત થઈ ઉઠવું

રોમાંચિત થઈ ઊઠવું
ખૂબ આનંદમાં આવી જવું
ચિંતામુક્ત થવું
આશ્ચર્યચકિત થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જીવ હેઠો બેસવો

જીવમાં ગૂંગળામણ થવી
નિરાંત અનુભવવી
હૃદયના ધબકારા વધી જવા
જીવ ઊંડો ઉતરી જવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ભીંત ભૂલવી

નારાજ થઈ જવું
દીવાલ પર માથું પછાડવું
દીવાલ ભૂલવી
તદ્દન અવળે રસ્તે ચડી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મહેનત ધૂળમાં મળવી

બળીને રાખ થવું
કરેલું કામ નિષ્ફળ જવું
કોઈ કામ ન સ્વીકારવું
પ્રયત્નો સફળ થવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP