રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટહુકો પાડવો બૂમો પાડી બોલાવવું ન ગમતી વ્યકિતને બોલાવું મીઠાશથી બોલાવવું મોર ટહુકો કરે બૂમો પાડી બોલાવવું ન ગમતી વ્યકિતને બોલાવું મીઠાશથી બોલાવવું મોર ટહુકો કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સોડ તાણીને સૂઈ જવું મૃત્યુ પામવું પડખું ફેરવી સૂઈ જવું કશુંક માથે ઓઢીને સૂઈ જવું ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું. મૃત્યુ પામવું પડખું ફેરવી સૂઈ જવું કશુંક માથે ઓઢીને સૂઈ જવું ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મનમાં ગાંઠ વાળવી મનમાં વસી જવું મનમાં ઈચ્છા કરવી મનોમન નક્કી કરવું મનોમંથન કરવું મનમાં વસી જવું મનમાં ઈચ્છા કરવી મનોમન નક્કી કરવું મનોમંથન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જીભા જોડી કરવી જીભડા કરવા તકરાર કરવી ઝઘડો કરવો જીભ બતાવવી જીભડા કરવા તકરાર કરવી ઝઘડો કરવો જીભ બતાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખુવાર થવું ક્રોધિત થવું માલામાલ થવું ગુસ્સે થવું પાયમાલ થવું ક્રોધિત થવું માલામાલ થવું ગુસ્સે થવું પાયમાલ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP