રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - શરસંધાન કરવું લક્ષ્ય ન મળવું લક્ષ્ય આપવું ધ્યેય સિદ્ધ ન થવું લક્ષ્ય સાધવું લક્ષ્ય ન મળવું લક્ષ્ય આપવું ધ્યેય સિદ્ધ ન થવું લક્ષ્ય સાધવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બે પાંદડે થવું એકના બે થઈ જવું પાંદડા બે થવા આર્થિક સ્થિતિ સારી થવી બેમત ના હોવું એકના બે થઈ જવું પાંદડા બે થવા આર્થિક સ્થિતિ સારી થવી બેમત ના હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કીર્તિ ધૂળમાં મળી જવી પ્રતિષ્ઠાને ધૂળ ચડી જવી પ્રતિષ્ઠા સાચવવી પ્રતિષ્ઠા પરથી ધૂળ ખંખેરી નાંખવી પ્રતિષ્ઠાને મોટે પાયે હાનિ પહોંચવી પ્રતિષ્ઠાને ધૂળ ચડી જવી પ્રતિષ્ઠા સાચવવી પ્રતિષ્ઠા પરથી ધૂળ ખંખેરી નાંખવી પ્રતિષ્ઠાને મોટે પાયે હાનિ પહોંચવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જીભ ન ઊપડવી જીભને દુ:ખાવો થવો દુ:ખ થવું વાત કરતા ખચકાટ અનુભવવો શરમનો અનુભવ થવો જીભને દુ:ખાવો થવો દુ:ખ થવું વાત કરતા ખચકાટ અનુભવવો શરમનો અનુભવ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સોડ તાણીને સૂઈ જવું પડખું ફેરવીને સૂઈ જવું ઘસઘસાટ ઊંઘી જવું ચાદર ઓઢીને સૂઈ જવું મૃત્યુ પામવું પડખું ફેરવીને સૂઈ જવું ઘસઘસાટ ઊંઘી જવું ચાદર ઓઢીને સૂઈ જવું મૃત્યુ પામવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP