રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ મસ્તક પર હોવા મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી મારવા માટે હાથ ઉપાડવો કૃપા કે મહેરબાની હોવી હાથથી માથું દબાવવું મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી મારવા માટે હાથ ઉપાડવો કૃપા કે મહેરબાની હોવી હાથથી માથું દબાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - એટેવાળ આવવો નડતરરૂપ થવું વંટોળ ફૂંકાવો તોફાન આવવું મદદરૂપ થવું નડતરરૂપ થવું વંટોળ ફૂંકાવો તોફાન આવવું મદદરૂપ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) નીચે દર્શાવેલ રૂઢિપ્રયોગ અને તેના અર્થમાંથી કઈ જોડી ખોટી છે ? હાથ કાળા કરવા - કલંકિત કામ કરવા હાથ ધોઈ નાખવા - આશા છોડી દેવી હાથ હેઠા પડવા - નિરાશા મળવી હાથ દેખાડવો - બળાપો કરવો હાથ કાળા કરવા - કલંકિત કામ કરવા હાથ ધોઈ નાખવા - આશા છોડી દેવી હાથ હેઠા પડવા - નિરાશા મળવી હાથ દેખાડવો - બળાપો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પડો વજાડવો ઢોલ વગાડવો ખબર પાડવી જાહેરાત કરવી જાણ કરવી ઢોલ વગાડવો ખબર પાડવી જાહેરાત કરવી જાણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - રાખ વળી જવી ભૂલાઈ જવું ચૂલામાંથી રાખ સાફ કરવી અભિમાન દેખાઈ આવું ઓલવાઈ જવું ભૂલાઈ જવું ચૂલામાંથી રાખ સાફ કરવી અભિમાન દેખાઈ આવું ઓલવાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP