રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓઢું હું કાળો કામળો, દૂજો ડાઘ ન લાગે કોય કાળાશ આવી જવી મેલું થઈ જવું ધાબું પડી જવું કલંક લાગવું કાળાશ આવી જવી મેલું થઈ જવું ધાબું પડી જવું કલંક લાગવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સોનાનાં ઝાડ ભાળવા ખૂબ સમૃદ્ધિ જોવી સોનાનાં દાગીના મળવા સોનાની વસ્તુ આંચકી લેવી આપેલ પૈકી એક પણ નહીં ખૂબ સમૃદ્ધિ જોવી સોનાનાં દાગીના મળવા સોનાની વસ્તુ આંચકી લેવી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખીલો થઈ જવું ભીંતમાં ખીલો જડી દેવો ઊભા રહી જવું જડ થઈ જવું અંદર જતા રહેવું ભીંતમાં ખીલો જડી દેવો ઊભા રહી જવું જડ થઈ જવું અંદર જતા રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કપૂરે કોગળા કરવા શ્રીમંત હોવું વિશુદ્ધ થવું દાંત મજબૂત કરવા પૂજા કરવી શ્રીમંત હોવું વિશુદ્ધ થવું દાંત મજબૂત કરવા પૂજા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ હકારાત્મક છે ? વાતમાં મોણ નાખવું આકાશ પાતાળ એક કરવા કૂખ લજાવવી ફેરવી તોળવું વાતમાં મોણ નાખવું આકાશ પાતાળ એક કરવા કૂખ લજાવવી ફેરવી તોળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP