રૂઢિપ્રયોગ (Idiom) નીચેના પૈકી કયા રૂઢિપ્રયોગનો અર્થ 'નકામો પ્રયાસ કરવો' થતો નથી. પાણી વલોણું કરવું પાણીની ગાંસડી બાંધવી પાણી માપવું પાણીમાં લીટા કરવા પાણી વલોણું કરવું પાણીની ગાંસડી બાંધવી પાણી માપવું પાણીમાં લીટા કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. બજર ઘસવી. ખૂબ મહેનત કરવી નાસી જવું કંટાળી જવું દાંતે છીંકણી ઘસવી ખૂબ મહેનત કરવી નાસી જવું કંટાળી જવું દાંતે છીંકણી ઘસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. મન ભ્રમમાં પડવું. ચિંતા ઉપજવી કપોળ કલ્પનામાં રાચવું વહેમ કે શંકા થવી ઝંખવાણા પડી જવું ચિંતા ઉપજવી કપોળ કલ્પનામાં રાચવું વહેમ કે શંકા થવી ઝંખવાણા પડી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. છેલ્લે પાટલે બેસવું. ભણવામાં ખૂબ નબળા હોવું આત્યંતિક નિર્ણય લેવો ખૂબ હોશિયાર હોવું ધ્યાનમાંથી બેધ્યાન થવું ભણવામાં ખૂબ નબળા હોવું આત્યંતિક નિર્ણય લેવો ખૂબ હોશિયાર હોવું ધ્યાનમાંથી બેધ્યાન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. બત્તી ન ફાટવી. જીભ ન ઉપડવી ઝાંખુ અજવાળુ હોવું ડર ન લાગવો ભયંકર અંધકાર હોવો જીભ ન ઉપડવી ઝાંખુ અજવાળુ હોવું ડર ન લાગવો ભયંકર અંધકાર હોવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP