મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘તમાકુ વિરોધી દિન" ની ઉજવણી કધા દિવસે કરવામાં આવે છે ? 24, માર્ચ 1, ઓક્ટોબર 31, મે 1, ડિસેમ્બર 24, માર્ચ 1, ઓક્ટોબર 31, મે 1, ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે (International Nurses Day) કયા દિવસે ઉજવવામાં આવે છે ? 14, ઓગસ્ટ 23, જૂન 17, એપ્રિલ 12, મે 14, ઓગસ્ટ 23, જૂન 17, એપ્રિલ 12, મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) કેન્સરના રોગને નાબૂદ કરવા અને તમાકુના વ્યસનથી નાગરિકોને છુટકારો અપાવવાના હેતુસર 'નો ટોબેકો ડે' વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ? 31 મી મે 31 માર્ચ 22 ઓકટોબર 10 મી જૂન 31 મી મે 31 માર્ચ 22 ઓકટોબર 10 મી જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં 22મી એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? અર્થ ડે ઈન્ટરનેશનલ યુથ ડે હેરિટેજ ડે ડોકટર્સ ડે અર્થ ડે ઈન્ટરનેશનલ યુથ ડે હેરિટેજ ડે ડોકટર્સ ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વ્યકિતની તંદરસ્તી જાળવી રાખવા માટે યોગા એક અનોખી શારિરિક સાધના છે. આ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? 21 મી જૂન 22 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 12 મી જૂન 21 મી જૂન 22 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 12 મી જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP