મહત્વના દિવસો (Important Days)
માનવ રૂધિરમાં રક્તકણોની ખામી ધરાવતો થેલેસીમિઆ રોગ આ સાદીનો ખતરનાક રોગ માનવામાં આવે છે. આ રોગનું નિયંત્રણ તથા તેની સારવારને વેગ આપવા 'ઇન્ટરનેશનલ થેલેસેમીઆ ડે’ કયા દિવસે મનાવવામાં આવે છે ?

18, એપ્રિલ
8, મે
8, માર્ચ
18, જૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
‘વિશ્વ યોગ દિવસ’ ઉજવવા અંગેનો નિર્ણય યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભામાં કયારે જાહેર કરવામાં આવ્યો ?

23 સપ્ટેમ્બર, 2014
21 એપ્રિલ, 2014
11 ડિસેમ્બર, 2014
22 જૂન, 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP