મહત્વના દિવસો (Important Days)
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ દ્રષ્ટિ દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

12, ઓકટોબર
14, ડિસેમ્બર
5, સપ્ટેમ્બર
11, નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
કઈ સંસ્થાના ઘોષણાપત્રના કારણે 18મી ડિસેમ્બર લઘુમતી દિવસ તરીકે મનાવવામાં આવે છે ?

વર્લ્ડ બેંક
યુનાઇટેડ નેશન્સ (યુ.એન.)
યુનેસ્કો
યુનિસેફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
8મી મે ને કયા દિવસ તરીકે મનાવામાં આવે છે ?

વિશ્વ એઈડઝ દિન
આતંકવાદ વિરોધી દિન
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દિવસ
વિશ્વ રેડક્રોસ દિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP