Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતતા પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? રાકેશ શર્મા વિક્રમ સારાભાઈ કલ્પના ચાવલા સતિશ શર્મા રાકેશ શર્મા વિક્રમ સારાભાઈ કલ્પના ચાવલા સતિશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? અવંતિ રેવતી કર્માવતી ઈન્દ્રાવતી અવંતિ રેવતી કર્માવતી ઈન્દ્રાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પાંચ પેન વેચવાથી છ પેનની કિંમત ઉપજે છે, તો કેટલા ટકા નફો થયો ગણાય ? 25 16 30 20 25 16 30 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોસ્મોલોજીમાં ક્યા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે ? હસ્તરેખા વિજ્ઞાન ભૂસ્તરશાસ્ત્ર અંતરિક્ષ વિજ્ઞાન વનસ્પતિશાસ્ર હસ્તરેખા વિજ્ઞાન ભૂસ્તરશાસ્ત્ર અંતરિક્ષ વિજ્ઞાન વનસ્પતિશાસ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ ___ સરખી જ હોય છે ઓછી હોય છે નકકી હોતી નથી. વધુ હોય છે સરખી જ હોય છે ઓછી હોય છે નકકી હોતી નથી. વધુ હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP