Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મત્સર' નો સમાનાર્થી શબ્દ ___ છે. મુત્સદી મચ્છર અદેખાઈ સાક્ષર મુત્સદી મચ્છર અદેખાઈ સાક્ષર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે. ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ઉત્પ્લવની સંધિ કઈ ? ઉત્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉજ્ + પ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District હારજીત કયો સમાસ છે ? દ્વન્દ્વ અવ્યવીભાવ દ્વિગુ તત્પુરુષ દ્વન્દ્વ અવ્યવીભાવ દ્વિગુ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પિતૃ + ઔદાર્ય = ___ પિત્રૌદાર્ય પિતૌદાર્ય પિતૃઔદર્ય પિત્રોદાર્ય પિત્રૌદાર્ય પિતૌદાર્ય પિતૃઔદર્ય પિત્રોદાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP