Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતાં ? એસ્થર ડેવિડ અમૃતા પ્રીતમ આશાપૂર્ણા દેવી અમૃતા શેરગીલ એસ્થર ડેવિડ અમૃતા પ્રીતમ આશાપૂર્ણા દેવી અમૃતા શેરગીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતાં ? પૂજ્ય ડો. હેડગેવાર શ્રી રજ્જુભૈયા શ્રી બાળા સાહેબ દેવરસ પૂજ્ય ગુરૂજી પૂજ્ય ડો. હેડગેવાર શ્રી રજ્જુભૈયા શ્રી બાળા સાહેબ દેવરસ પૂજ્ય ગુરૂજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મહાત્મા મંદિર' નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ? ગાંધીનગર અમદાવાદ પોરબંદર દિલ્હી ગાંધીનગર અમદાવાદ પોરબંદર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોપવામાં આવ્યાં છે ? અનુસૂચિ-9 અનુસૂચિ-12 અનુસૂચિ-6 અનુસૂચિ-11 અનુસૂચિ-9 અનુસૂચિ-12 અનુસૂચિ-6 અનુસૂચિ-11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP