Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજીત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ? ગુજ કોક ગુજ કોસ્ટ ગુજ ટાસ્ક ગુજ ટોક ગુજ કોક ગુજ કોસ્ટ ગુજ ટાસ્ક ગુજ ટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે ? ક્લોરીન હિલીયમ ફોસ્ફરસ બ્રોમીન ક્લોરીન હિલીયમ ફોસ્ફરસ બ્રોમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District વાતાવરણના ક્યા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ? બાહ્ય મંડળ ક્ષોભ મંડળ સમતાપ મંડળ આયન મંડળ બાહ્ય મંડળ ક્ષોભ મંડળ સમતાપ મંડળ આયન મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "સ્ટેચ્યુ ઓફ યુનિટી" માં કયા મહાપુરુષની વિરાટ પ્રતિમા સાકાર સ્વરૂપ લેશે ? મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ લાલબહાદુર શાસ્ત્રીજી કનૈયાલાલ મુન્શીજી મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ લાલબહાદુર શાસ્ત્રીજી કનૈયાલાલ મુન્શીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 14, 28, 20, 40, 32, 64, (?) શ્રેણીમાં ખુટતો નંબર શોધો. 52 128 96 56 52 128 96 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP