Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District પરમાણુ સક્ષમ અગ્નિ -IV ની જમીનથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા ___ કિ.મી. છે. 3000 2000 5000 4000 3000 2000 5000 4000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગાંધીનગરની ગુજરાત વિધાનસભાનું ઉદઘાટન કોના દ્વારા થયુ હતુ ? સુશ્રી શારદા મુખર્જી શ્રી મોરારજી દેસાઇ શ્રી ચિમનભાઈ પટેલ શ્રી નિલમ સંજીવ રેડ્ડી સુશ્રી શારદા મુખર્જી શ્રી મોરારજી દેસાઇ શ્રી ચિમનભાઈ પટેલ શ્રી નિલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે ? 7 3 4 5 7 3 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતના મુખ્યમંત્રી સુશ્રી આનંદીબહેન પટેલનો મુળ વ્યવસાય શું હતો ? કલાકાર ઉદ્યોગ શિક્ષણ ખેડૂત કલાકાર ઉદ્યોગ શિક્ષણ ખેડૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘સાધના’ નામના પ્રકાશનનો સમયગાળો જણાવો. માસિક પખવાડિક વાર્ષિક સાપ્તાહિક માસિક પખવાડિક વાર્ષિક સાપ્તાહિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP