Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District કઈ પહેલી ભારતીય મહિલાએ એન્ટાર્ટિકાના સમુદ્રમાં 1.4 માઈલનું અંતર 52 મીનીટમાં તરીને પુરૂ કર્યું ? ભારતી શર્મા ભક્તિ શર્મા ભાનુ શર્મા ભાવના શર્મા ભારતી શર્મા ભક્તિ શર્મા ભાનુ શર્મા ભાવના શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એલેકઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઇ કઇ નદીના કિનારે થઈ હતી ? જેલમ ગંગા સતલજ રવિ જેલમ ગંગા સતલજ રવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગાંધીજીએ ભારતમાં આવીને સૌ પ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ? સ્વદેશી મુવમેન્ટ ભારત છોડો આંદોલન ચંપારણ સત્યાગ્રહ દાંડી યાત્રા સ્વદેશી મુવમેન્ટ ભારત છોડો આંદોલન ચંપારણ સત્યાગ્રહ દાંડી યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District યુક્રેન મુદ્દે કઈ બે મહાસત્તા સામ-સામે છે ? ચીન – અમેરીકા રશિયા – જર્મની ચીન – જર્મની રશિયા - અમેરીકા ચીન – અમેરીકા રશિયા – જર્મની ચીન – જર્મની રશિયા - અમેરીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ભૂતપૂર્વ ભારતીય ફુટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયા સિક્કિમવાસીઓમાં કયા નામથી લોકપ્રિય છે ? સ્નાઈપર સ્નિફર સ્નુકર સ્પાઈલર સ્નાઈપર સ્નિફર સ્નુકર સ્પાઈલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP