Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કેવી ગ્રામ પંચાયતને 'સમરસ ગ્રામ પંચાયત’ કહે છે ? પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય આર્થિક રીતે સ્વનિર્ભર હોય સૌથી વધુ સાક્ષરતા હોય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય આર્થિક રીતે સ્વનિર્ભર હોય સૌથી વધુ સાક્ષરતા હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 'ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ ઇશ્વર પેટલીકર કાકા કાલેલકર કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઇશ્વર પેટલીકર કાકા કાલેલકર કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District એક પુસ્તકની છાપેલી કિંમત ₹ 600 છે, તેના પર 15% વળતર મળે છે, તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 591 510 690 609 591 510 690 609 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Raju was suspended ___. due to his regularity. inspite of his regularity. because of his regularity. in order to his regularity. due to his regularity. inspite of his regularity. because of his regularity. in order to his regularity. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP