Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District સાચી જોડણી શોધો. આસિર્વાદ આર્શીવાદ આશિર્વાદ આશીર્વાદ આસિર્વાદ આર્શીવાદ આશિર્વાદ આશીર્વાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના હાલના મુખ્યમંત્રી મા. શ્રીમતી આનંદીબહેન પટેલ નીચેના પૈકી કઈ વિશેષતા ધરાવે છે ? ભાજપના મહામંત્રી પ્રથમ બિનગુજરાતી મુખ્યમંત્રી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોઈ પણ ખાતાના મંત્રી બન્યા વગર પ્રથમ વખત ચૂંટાયેલાં મુખ્યમંત્રી ભાજપના મહામંત્રી પ્રથમ બિનગુજરાતી મુખ્યમંત્રી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોઈ પણ ખાતાના મંત્રી બન્યા વગર પ્રથમ વખત ચૂંટાયેલાં મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઈ.સ. 1893 માં યુનાઈટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? મહાત્મા ગાંધી રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે ? ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા એમ. જે. લાઈબ્રેરી, અમદાવાદ યુનિવર્સિટી લાઈબ્રેરી, જામનગર ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા એમ. જે. લાઈબ્રેરી, અમદાવાદ યુનિવર્સિટી લાઈબ્રેરી, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? 7 14 11 21 7 14 11 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP