Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો. પૃથ્વી = પૃ + ઈથી યોગેશ = યોગા + ઈશ મનોરથ = મનુ + ૨થ વ્યસ્ત = વિ + અસ્ત પૃથ્વી = પૃ + ઈથી યોગેશ = યોગા + ઈશ મનોરથ = મનુ + ૨થ વ્યસ્ત = વિ + અસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District I am very helpless as nothing ___ to solve your problem. can be done could do can have done can do can be done could do can have done can do ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Which means the same as 'approach' to go out to go down to go towards to go round to go out to go down to go towards to go round ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી છે ? 1/7 3/7 2/7 4/7 1/7 3/7 2/7 4/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેંકીગ સેવા સાથે જોડનાર પ્રધાનમંત્રી... શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી રાજીવ ગાંધી શ્રી નરસિંહ રાવ શ્રી નરેન્દ્ર મોદી શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી રાજીવ ગાંધી શ્રી નરસિંહ રાવ શ્રી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP