Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી છે ? 4/7 1/7 2/7 3/7 4/7 1/7 2/7 3/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જમીન સાથે 30° ના ખૂણે ઢોળાવવાળા માર્ગ પર કેટલા મીટર ચાલતાં જમીનથી a મીટર ઊંચાઈ પર પહોંચાય ? √3a/2 1/2a 2a 2a/√3 √3a/2 1/2a 2a 2a/√3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે, જેનું મુખ્ય કારણ છે ___ ઉત્પાદન ઘણું ધીમું હોય છે. ખૂબ જ મોંઘી છે. તેનો સંચય કરવો સહેલો છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. ઉત્પાદન ઘણું ધીમું હોય છે. ખૂબ જ મોંઘી છે. તેનો સંચય કરવો સહેલો છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District cosec²θ + cot²θ = 7 હોય, તો cosec⁴θ - cot⁴θ = ___ થાય. 7 1 -7 -1 7 1 -7 -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી 'ખોળો' શબ્દનો પર્યાય શોધો. સલિલ ઉછંગ ઉદક ખોબો સલિલ ઉછંગ ઉદક ખોબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP