Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો' આ પંક્તિમાં કયો છંદ છે ? મંદાક્રાંતા શિખરિણી સ્ત્રગ્ધરા અનુષ્ટુપ મંદાક્રાંતા શિખરિણી સ્ત્રગ્ધરા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'રાશ્ત ગોફતર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યુ હતું ? ભિખાઈજી કામા બહેરામજી મલબારી કે. આર. કામા દાદાભાઈ નવરોજી ભિખાઈજી કામા બહેરામજી મલબારી કે. આર. કામા દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ ___ છે. ગ્રામ કિલોગ્રામ મીલીગ્રામ ટન ગ્રામ કિલોગ્રામ મીલીગ્રામ ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District x⁷ ÷ (x⁴ × x²) = ___. x⁵ x⁰ x x² x⁵ x⁰ x x² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. નિપાત અનુગ કૃદંત વિશેષણ નિપાત અનુગ કૃદંત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP