Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો' આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો. મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી તોટક મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી તોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભવાઈના રચયિતાનું નામ જણાવો. વલ્લભ ઠાકર ભાલણ મંડણ બંધારો અસાઈત ઠાકર વલ્લભ ઠાકર ભાલણ મંડણ બંધારો અસાઈત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? છપ્પા પ્રભાતિયા પધવાર્તા ગરબા છપ્પા પ્રભાતિયા પધવાર્તા ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ હતા ? દલપતરામ રણછોડભાઈ ન્હાનાલાલ દયારામ દલપતરામ રણછોડભાઈ ન્હાનાલાલ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? અંતર્ગોળ ખરબચડા સપાટ બહિર્ગોળ અંતર્ગોળ ખરબચડા સપાટ બહિર્ગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP