Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે? મહેન્દ્ર મેઘાણી અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાળા મહેન્દ્ર મેઘાણી અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District જિલ્લાપંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાંના નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ, એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ? 90 દિવસ 60 દિવસ 45 દિવસ 30 દિવસ 90 દિવસ 60 દિવસ 45 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' દીવાલ રંગ પણ બારી દીવાલ રંગ પણ બારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગરીબો અને શોષિત્તોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ગ્રામ અદાલત ગ્રાહક અદાલત ખાપ પંચાયત લોક અદાલત ગ્રામ અદાલત ગ્રાહક અદાલત ખાપ પંચાયત લોક અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતી ભાષાનાં આદિ કવિ કોને કહેવામાં આવે છે? પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા દલપતરામ પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP