Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' બારી પણ રંગ દીવાલ બારી પણ રંગ દીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે, તેને શું કહેવાય છે ? કલા પ્રદર્શન હાથશાળ મેળો વેચાણ ઘર હાટ કલા પ્રદર્શન હાથશાળ મેળો વેચાણ ઘર હાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? વડાપ્રધાન ગૃહપ્રધાન રાષ્ટ્રપતિ સેના પ્રમુખ વડાપ્રધાન ગૃહપ્રધાન રાષ્ટ્રપતિ સેના પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? ચોલાયુગ મુગલયુગ અશોક યુગ ગુપ્તયુગ ચોલાયુગ મુગલયુગ અશોક યુગ ગુપ્તયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છંદ ઓળખાવો : 'સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું.' વસંતતિલકા હરિગીત મંદાકાન્તા મનહર વસંતતિલકા હરિગીત મંદાકાન્તા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેનામાંથી ત્રણ વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ રહી ચૂક્યા છે ? ગુલાબદાસ બ્રોકર કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ ગુલાબદાસ બ્રોકર કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP