Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District જિલ્લાપંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાંના નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ, એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ? 60 દિવસ 90 દિવસ 45 દિવસ 30 દિવસ 60 દિવસ 90 દિવસ 45 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ? અયોધ્યા ગયા ઉજ્જૈન પ્રયાગ અયોધ્યા ગયા ઉજ્જૈન પ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? અમૃતા યાત્રા નકશાનાં નગર પનઘટ અમૃતા યાત્રા નકશાનાં નગર પનઘટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ક્રોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા કામ કરશે તેનો આધાર શેના પર હોય છે ? આર્થિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા ભૌગોલિક સ્થિતિ વસતિની સંખ્યા આર્થિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા ભૌગોલિક સ્થિતિ વસતિની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? ત્રાંસી સીધી લંબગોળાકાર ગોળાકાર ત્રાંસી સીધી લંબગોળાકાર ગોળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District (4a + 5b)² ના વિસ્તરણમાં કેટલાં પદો હોય ? છ બે ચાર ત્રણ છ બે ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP