Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? ચોલાયુગ મુગલયુગ અશોક યુગ ગુપ્તયુગ ચોલાયુગ મુગલયુગ અશોક યુગ ગુપ્તયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છંદ ઓળખાવો:'ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ; લોક ઉચારે રાગ મલાર, - ખેતર વાવે ખેતીકાર.' અનુષ્ટુપ શિખરિેણી દોહરો ચોપાઈ અનુષ્ટુપ શિખરિેણી દોહરો ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ મસ્તક, માર્ચ, મન્વંત૨, મંતવ્ય માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ મસ્તક, માર્ચ, મન્વંત૨, મંતવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ.” ચ્યવવનપ્રાસ શરબત ગળથૂથી પંચામૃત ચ્યવવનપ્રાસ શરબત ગળથૂથી પંચામૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? કાવ્યશાસ્ત્ર રાજનીતિ દંડનીતિ વ્યાકરણ કાવ્યશાસ્ત્ર રાજનીતિ દંડનીતિ વ્યાકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP