Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંધિ લખો: રઘુ + ઉત્તમ રઘૂતમ રઘૂત્તમ રઘુત્તમ રઘોત્તમ રઘૂતમ રઘૂત્તમ રઘુત્તમ રઘોત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 4 10 40 160 4 10 40 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ? ઝીંક ફોસ્ફાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફેટ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ઝીંક ફોસ્ફાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફેટ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? બાજરી શેરડી ઘઉં એરંડા બાજરી શેરડી ઘઉં એરંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? Swagat Online e-Procurement e-Gram Vishwa Gram e-Dhara Swagat Online e-Procurement e-Gram Vishwa Gram e-Dhara ANSWER DOWNLOAD GUJARATI MCQ APP