કાયદો (Law)
પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ?

સી.આર.પી.સી. કલમ -13
સી.આર.પી.સી. કલમ -25
સી.આર.પી.સી. કલમ -125
સી.આર.પી.સી. કલમ -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય ?

ડી.વાય.એસ.પી.
જિલ્લા પોલીસ અધિક્ષક
એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ
જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સી.આર.પી.સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?

તકસીરવાર ઠરાવવો
આરોપીને ગુના અંગેની જાણ કરવી
આરોપીને ધમકાવવો
સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP