કાયદો (Law)
સી.આર.પી.સી. ની કલમ -107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ?

ત્રણ વર્ષ
પાંચ વર્ષ
એક વર્ષ
બે વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ફરિયાદ (FIR)ની નકલ ફરીયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ?

વિનામૂલ્યે
રૂ. 100
રૂ. 20
રૂ. 50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ?

ફક્ત લોકસભાના સભ્યો દ્વારા
સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા
લોકો દ્વારા સીધી
ફક્ત રાજ્યસભાના સભ્યો દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગેરકાયદેસર મંડળી" માં ન્યુનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ ?

નવ
આઠ
સાત
પાંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
અગૃહણીય ગુનો એટલે શું ?

એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી
એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય
એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને છે ?

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ
એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ
આપેલ બધા
જિલ્લા મેજિસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP