કાયદો (Law) 'અ', 'બ' ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે ? સાદી ઈજા ખુનનો પ્રયત્ન ઈરાદાપૂર્વકની સાદી ઈજા ગંભીર ઈજા સાદી ઈજા ખુનનો પ્રયત્ન ઈરાદાપૂર્વકની સાદી ઈજા ગંભીર ઈજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ? 1 થી 623 1 થી 489 1 થી 598 1 થી 511 1 થી 623 1 થી 489 1 થી 598 1 થી 511 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'ખૂન' માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ? 302 300 299 301 302 300 299 301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ' ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં 'અ' ___ ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે કોઈ ગુનો કરતો નથી. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે કોઈ ગુનો કરતો નથી. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ', 'બ' ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ? ખૂન સાપરાધ મનુષ્ય વધ બિગાડ મિલકતની ગુનાહિત ઉચાપત ખૂન સાપરાધ મનુષ્ય વધ બિગાડ મિલકતની ગુનાહિત ઉચાપત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP