કાયદો (Law)
ગૌણ(secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ?

જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય
જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય
જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
હકીકત(FACT) શબ્દનો નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો
કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યુ અથવા જોયું
કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ઈન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે ?

સર તપાસ સમયે
પુનઃ તપાસ સમયે
સર તપાસ અને પુનઃ તપાસમાં
ઉલટ તપાસ સમયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ?

ગુનાની જગ્યા પર નિવાસ કરનાર
ગુનાને નજરે જોનાર
ગુનો થયાની માહિતી હોવા છતા પોલીસને જાણ ન કરનાર
ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP