કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભારતની સૌપ્રથમ ભૂકંપ ચેતવણી પ્રણાલી (Earthquake Early Warning System) દેશના કયા રાજ્યમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે ?

ઉત્તર પ્રદેશ
ઉત્તરાખંડ
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ?

નાઈટ્રોજન
કાર્બન મોનોક્સાઈડ
નિયોજન
કાર્બન ડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP